ગુરબત ભલી નસીબે તવંગર નથી કબુલ,

અન્ય
Typography
  • Smaller Small Medium Big Bigger
  • Default Helvetica Segoe Georgia Times

ગુરબત ભલી નસીબે તવંગર નથી કબુલ,

હૈદર ના સાયા વીણાનુ મુકદ્દર નથી કબુલ,

 

જીતાત  ક્યાંથી જંગ બતાઓ  અલી વીના,

બીજો  ખુદા  ને  ફાતહે  ખૈબર  નથી  કબુલ, 

 

પયદા  થસે  તો  ખાનાએ  કાબા મહી ફકત,

હયદર ને બીજુ કોયી જનમ ઘર નથી કબુલ,

 

મહેશર  ની  તેજ  ધૂપ  મા  મંઝૂર છે તરસ,

સાકી  અલી  ના હોય તો કૌસર નથી કબુલ, 

Comments powered by CComment